________________
માનિ પંચમીતનો મહિમા
જેમાં થોડું પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, કે સાધારણદ્રવ્ય નું ભક્ષણ કરે છે અથવા જિનાના વિરૂદ્ધ વતે છે તેઓ ભવાંતરમાં અનેક ભવ સુધી દુઃખી થાય છે અને જિનાજ્ઞા મુજબ તેનું રક્ષણ કે વૃદ્ધિ કરે છે તેઓ તીર્થંકર પદ પામી શકે છે