________________
કરી ઢાળ-૨ એમ કુંતા રે ધર્મ સહામણ, શ્રિા. વિ.
સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. અથવા સમ્યકત્વ મૂળ બાર વતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણ અને આનંદ, કામદેવ, કાતિકશ્રેષ્ટિ ઇત્યાદિકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ બારવ્રત તથા સર્વ સચિત્ત પરિહાર, એકાશન પચ્ચખાણ, ચોથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતે હોય તે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. બાર રાતના ભાંગા (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨)
બારવ્રતમાં એક બે ઈત્યાદિત્રત અંગીકાર કરે તે પણ ભાવથી વ્રતશ્રાવક ગણાય. આ બારવ્રતના એકેક, ટ્રિક, ત્રિક, ચતુષ્ટય ઈત્યાદિ સાગમાં ઢિવિધિ ત્રિવિધ ઈત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ બે ભેદ મેળવવાથી શ્રાવકવતના સર્વે મળીને તેરસે રાશી કોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસને બે ભાંગા થાય છે. તેની રીત
દ્વિવિધ-ત્રિવિધ, દ્વિવિધ-દ્વિવિધ, દ્વિવિધ-એકવિધ, એકવિધ-ત્રિવિધ, એકવિધ-દ્વિવિધ અને એકવિધ–એકવિધ એમ છ ભાંગા દરેક વ્રતના થાય. પાંચવ્રતના ૩૦ ભાગા, +ઉત્તરગુણ + અવિરત મેળવતા ૩ર ભેદ શ્રાવકના થયા. ૧વતના દશાંગા. ૨ વ્રતના ૪૮ (૬૪૭=૪૨ + ૬ =૪૮) ૩ વતના ૪૮ ૪૭ = ૩૩૬ + ૬ = ૩૪ર.