________________
'
૩૮] બહુ મુખે એલ એમ સાંભલી, [all. fa. આપ્યા હતા. એક વખતે તે એરમાન ભાઈ શ્રીગામ આગળથી પસાર થયા ત્યારે તે તેને મશ્કરીમાં રાકી રાખ્યા અને કહ્યું કે ‘હુ મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે? તે અકળાઈ ગયા અને તેણે માની લીધું કે “ જરૂર આ મારૂં રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિં આવ્યે ? હવે શું કરૂ ? કયાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યા. ” તે છેવટે બે ઘડી બાદ તેને છેડી મુકયા. આ મશ્કરીથી કરેલ કર્મીના ઉદયે તને રાજ્યના વિરહ થયા છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.” કેવલી ભગવંતને ‘હું શું ધં કરૂ` ? તે પુછતાં તેમણે કહ્યું કે · વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે ત્યાં જઈ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કર અને ત્યારપછી છ માસ લગી તે ગિરિરાજમાં રહી પરમેષ્ઠિ મંત્રના જાપ કર, છ માસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યા જશે.' શુકરાજાએ શ્રદ્ધાથી છમાસ લગી તે પ્રમાણે કર્યું. અંતે પ્રકાશ દેખાયા, આ તરફ દેવીએ ચદ્રશેખરને કહ્યું કે ‘તું અહિં થી ચાલ્યા જા હવે તારૂ શુકરાજનું રૂપ ટકશે નહિ',' હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળ્યા અને સાચા શુકરાજ આવી પહોંચ્યા. પ્રજાએ માત્ર એટલુ જાણ્યુ કે · કોઈક સત્ય શુષ્કરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયો હતા તે નીકળી ગયો.' શુકરાજને રાજય મળ્યા પછી તેની તીથ પ્રત્યેની ભક્તિ ખૂબ દૃઢ થઈ, અને તે પેાતાના પરિવાર પ્રજાજન
'
6