________________
૬૬૨] માતા પિતાને જ પગે લાગવું. [શ્રાવિ. અરિહંતાણું બે ચાર વિચારે છે આવું ક્યાંક સાંભળ્યું છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવ જે. મેં પૂર્વભવે સામાયિકમાં વિકલ્પ કર્યા તેથી રખડતે બ. ચોરી કરી પેટ ભરવાને વખત આવ્યે તેવી આત્મનિંદા અને શેઠની અનુમોદના કરતાં ચારને કેવળજ્ઞાન થયું
જેઓ પચ્ચખાણ, પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન સામાઈક આદિ કરે અને મેં કાંઈ કર્યું છે એ સંતે માને પરંતુ વર્તનમાં વિશુદ્ધિ આવે નહીં તે યથાર્થ ફળ મળતું નથી. (૩) એક શેઠ હતાં. ઘરે સામાયિક કરે ત્યારે વિવિધ ચેષ્ટા, ઈશારા, ખાંખારા કર્યા કરે. તેની પુત્રવધુએ વિચાર્યું કે આવા સામાયિકનું ફળ કેવું આવે માટે શિખામણ આપવી જરૂરી છે. એકવાર શેઠ સામાયિક કરે છે વેપારી આવ્યો, પુછયું શેઠ ક્યાં ગયા છે ? વહુ કહે શેઠ ઢેડવાડે ગયા છે, શેઠે સાંભળ્યું ગુસ્સો આવ્યો વહુને પૂછ્યું તે કહ્યું કે સામાયિક વખતે તમે કેવા વિચારો કરે છે અને કેવા વચને બોલે છે મનને ઉઘરાણી વગેરેમાં મોકલે છે. સામાયિકમાં સંસાર ભૂલી જવો જોઈએ તેના બદલે તમે યાદ કરે છે એટલે વેપારીને કહ્યું કે ઢેડવાડે ગયા છે શેઠ સારાંશ સમજી ગયા અને સુધરી ગયા. માળામાં ૧૦૮ મણકો શા માટે ?
() અરિહંતના-૧૨, સિદ્ધના-૮ આચાર્યન-૩૬, ઉપાધ્યાયના-૨૫, સાધુના-ર૭=૧૦૮ ગુણ મેળવવા માટે (૨) સંસારમાં જીવ ગ અને કષાયથી ૧૦૮ પ્રકારે આવો-૫, બાંધે છે. તેને દૂર કરવા માટે શાળાના મણકા ૧૦૮ છે. સંરંભ-કઈ જીવને મારવાને વિચાર કરો કરાવવા અને અનુમોદવો. ક્રોધ, માન, માયા, લેભથી, મનવચન કાયાથી. ૩૪૪૪૭=૩૬. સમારંભ-કેઈપણ જીવને પીડા ઉપજાવવી તે. આરંભ-કોઈપણ જીવની હિંસા કરવી તે. ઉપરના ૩૬૩૬ ભેદમાં મેળવતાં ૧૦૮ થાય છે માટે માળામાં ૧૦૮ મણકા હોય છે. પ્રભુપૂજનનું ફળ-ઉપસર્ગોને નાશ થાય છે, વિદનની વેલડીએ. છેદાઈ જાય છે. મનની પ્રસન્નતા મળે છે. શ્રાવકે રોજ પૂજા કરવી જોઈએ.
સાથે શ માટે સંસારની ચારે ગતિમાં પાપ તાપ સંતાપ, આધિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા મૃત્યુ, આમાં કયાંય સુખ શાંતિ