________________
દિ, ક] આક્તો વાજતે ઢોલ રે સ્વામી (૮) [૩૩ નથી. અને મારે કયાં સુધી આવા સંસારના કડવા અનુભવે સહન કરવાના અને સાંભળવાના રહેશે.” આ વિચાર કરે છે તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યા રાજાએ તું કોણ છે?” તેમ પુછયું તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઈ કે “હે રાજન ! આ કુમાર ચંદ્રાવતીને પુત્ર છે. તે નિઃશક છે છતાં તને શંકા ઉપજતી હોય તે ઈશાન કેણામાં પાંચ જન ઉપર જે કદળીવન છે ત્યાં યશેમતી
ગિની રહે છે તેને પુછી સર્વ વાત નિઃશંક કર” રાજા આશ્ચર્ય પામી ઈશાન કોણમાં ગયો અને ત્યાં યોગિનીને જોઈ. રાજાને જોઈ તુર્ત ગિની બોલી કે “હે રાજન! જે આકાશવાણી તે સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશતા માટે આ યુવાન ચંદ્રાવતીને પુત્ર કેમ અને કઈ રીતે છે તે માટે હું કહું તે સાંભળે. ચંદ્રપુર નગરમાં સોમચંદ્ર રાજા હવે તેને ભાનુમતી રાણી હતી. હેમવંતક્ષેત્રમાંથી એક યુગલ ચ્યવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. જન્મ આદ તેના માતાપિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડયું. ઉમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજ! તારી સાથે થયું અને ચંદ્રશેખરનું યશેમતી રાજકન્યા સાથે થયું. પૂર્વ ભવના સ્નેહથી ચંદ્રશેખર ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે ત્યાં સુધી અદશ્ય રહી યથેચ્છ રીતે વર્તતાં તેને કઈ દેખશે નહિ.” તેવું તેણે વરદાન મેળવ્યું. અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ