________________
ફી
[3.
ઃઃ
આરધન પણ-કોંગ્રહ નળ રાજાના ભાઈ એરના પુત્ર ના પરણ્યા હતા, તેમ પણ હવે “ તારૂં આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનુ કહેવુ", સાંભળીને તત્કાળ તેણે દીક્ષા લીપી અને છેવટે સિદ્ધપદને પામ્યા. હરિવાહન રાજા જ્ઞાનીના વચનથી પેાતાનું આયુષ્ય નવ પહેાર બાકી જાણી દીક્ષા લઈ સર્વા સિદ્ધ વિમાને પહોંચ્ચા. સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મોમાં ધનના વ્યય કરે. થરાદના આલૂ સંઘવીએ જેમ અવસરે તે (અત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વધ્યું.
૪.
હવે અંતકાળે સયમ લેવાનું જેનાથી ન અને, તે શ્રાવક અંતસમય આવે સ`લેખના કરી શત્રુંજય આદિ શુભ તીથે જાય, અને નિર્દોષ સ્થડિલને વિષે (જીવજંતુરહિત ભૂમિને વિષે) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુવિધ આહારનુ પચ્ચક્ખાણ કરી આન દાર્દિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યુ` છે કે–તપસ્યાથી અને મતથી મેક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભેગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે. અને અનશન કરી મરણ પામવાથી ઈંદ્રપણ' પમાય છે.
લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે હે અર્જુન ? વિધિપૂર્વક પાણીમાં અતવખતે રહે તે તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હાર વર્ષ સુધી, ઝપાપાત કરે તે સાળ હજાર વર્ષ સુધી, મ્હોટા સ ંગ્રામમાં પડે તે સાઠ હજાર વર્ષ સુધી, ગાય ડાવવાને સારૂ દેહ ત્યાગ કરે
તે એશી હજાર વર્ષ સુધી શુભ ગતિ ભાગવે, અમે અતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે, પછી સર્વ