________________
દિકું] જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વામી (૭) [૯ આપવી. તેવામાં શ`ખવ્રુત્ત ત્યાં આવ્યા, શ્રીદત્તને જોઈ મારવા દોડયા પણ રાજા વિ. જોઈ અટકયા. કેવલીએ બધી વાત કરી. શાંત થયા. શ્રીદત્તે શ“ખદત્તને ખમાવ્યા પરસ્પર મૈત્રી કરી અને પેાતાની પુત્રી તેને પરણાવી, ધન આપી, ખાકીનું સાતે ક્ષેત્રમાં વાપરી દીક્ષા લીધી. ચારિત્ર પાળી મહને જીતી હું કેવળજ્ઞાન પામ્યા છું. માટે હે શુકરાજ ! સ"સાર આવા જાણી તારી જિલ્લા ખુલ્લી કર મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને‘કૃચ્છામિ સ્લમાલમને ' બેલવા પૂર્ણાંક વંદન કર્યું અને કેવલી ભગવંતે કહેલ વાત સાક્ષાત્ દેખતા હોય તે રીતે ફરી માતાપિતાને કહી સભળાવી પેાતાની જિહ્વા ખુલ્લી કરી, મૃગધ્વજ રાજાએ કેવલી ભગવ'તને સાથે સાથે પૂછી લીધુ કે મને વરાગ્ય કયારે થશે.' જવાબમાં ચંદ્રાવતીના પુત્રને જોશે। ત્યારે. પછી કેવલી ભગવાને અન્યત્ર વિહાર કર્યાં.
>
6
સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યા તેનુ ં નામ હુ‘સરાજ પાડયું. રામલક્ષ્મણની જોડી પેઠે શુકરાજ હુસરાજ પ્રીતિથી વધવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ સુગધ્વજ રાજાના દરમારમાં આવી ગેમેધયક્ષ મુખ્ય વિમળાચળ તીર્થે જવાના છે અને તીની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્નામાં આજ્ઞા કરી છે તા હે મૃગધ્વજ રાજા ! તીર્થ રક્ષા માટે એક પુત્રને આપે ? રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તી રા માટે શુકરાજને માકયેા. શુકરાજ તીની રક્ષા
'
અનન્ય