________________
દિ. કુ] તેહથી કેમ વહે પંથ રે. સ્વામી (૬) [૫ સેમથી પત્ની અને શ્રીદત્ત નામે પુત્ર હતું. શ્રીમતિ નામે પુત્રવધુ. ઉદ્યાનમાંથી સમશ્રીને સુરકાંત રાજા લઈ ગયે ને અંતઃપુરમાં રાખી. સમશેઠ, પ્રધાન તથા લેકના કહેવા છતાં રાજા ન માન્ય શેઠ સ્વપત્ની છેડાવવા માટે પુત્રને કહી પાા લાખ દ્રવ્ય લઈ ગુપ્ત રીતે ગયા. ,
- શ્રીમતિએ પુત્રીને જન્મ આપે તેથી શ્રીદત્ત દુઃખી થયો. શંખદત્ત મિત્ર સાથે સિંહલદ્વીપ ગયો. ત્યાંથી કટાહદ્વીપ ગયો અને ૧૧ વર્ષમાં આઠકોડ દ્રવ્ય મેળવ્યું, હાથીઓ અને કરિયાણાથી ભરેલા વહાણે સાથે પાછા ફરતા પિટી તરતી જોઈ, બંને સરખે ભાગે વહેંચી લેશું. પેટી ખેલી તે ઝેરથી મૂર્શિત કન્યા જોઈ. પાણી છટકાવથી તે સજીવન થઈ તેથી શંખદને કહ્યું કે જીવતી કરી છે માટે આ કન્યાને હું પરણીશ. શ્રીદતે કહ્યું કે અડધો અડધો ભાગ વહેંચવાને છે માટે તું મારું આ બધું દ્રવ્ય લે અને કન્યા મને આપ. વિવાદ થયોને બંનેની પ્રીતિને નાશ થયે. સુવર્ણકુલ પહોંચતા પહેલા શ્રી દત્ત શંખદત્તને કપટથી દરિયામાં પાડો ને મિત્રદ્રોહ કર્યો. સુવર્ણકુલના નૃપને મોટા હાથી ભેટ કર્યા, વેપાર કરે છે. નૃપ પાસે ચામર વીંઝતી રૂપવંતી સુવર્ણરેખા નામની ગણિકા જોઈ તે અર્ધલાખ વીના વાતચીત કરતી નથી. શ્રીદતે તેટલું દ્રવ્ય દઈ પેટીમાંથી નીકળેલી સ્ત્રી તથા ગણિકાને લઈ વનમાં ક્રિડા કરતા અનેક વાનરી સાથે કામક્રીડા કરતા વાનર જઈ શ્રીદત્ત બે કે આ બધી વાનરી તેની સ્ત્રી હશે?