________________
વ, ક] સંયમઠાણ વિચારી જતાં, પિ૭૧ , તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી, તેમાં છ૫નહજાર ટંકને વ્યય કર્યો. સંઘપૂજા વિધિ કહી છે. ૨. સાધર્મિક વાત્સલ્ય-સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધ ર્મિકભાઈઓનું અથવા કેટલાકનું શકિત પ્રમાણે કરવું સાધમી ભાઈને વેગ મળવો જે કે દુર્લભ છે. કેમકે–સર્વે જીવે સર્વે પ્રકારના સંબંધ માહેમાહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા છે તે કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈને મેલાપ પણ ઘણે પુણ્યકારી છે, તે પછી સાધર્મિકને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તે ઘણે પુણ્યબંધ થાય એમાં શું કહેવું? કહ્યું છે કે–એકતરફ સર્વે ધર્મ અને બીજી તરફસાધમિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તેલિયે તો બન્ને સરખા ઊતરે છે એમ કહ્યું છે. સાધર્મિકને આદરસત્કાર આ પ્રમાણે કરે.
પોતાના પુત્ર વગેરેને જન્મત્સવ, વિવાહ વગેરે હોય તે સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભજન, તાંબૂલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કેઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તે પિતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંત રાયના દોષથી કેઈનું ધન જતું રહે છે તેને પાછે પૂર્વની અવસ્થામાં લાવવો. જે પિતાના સાધર્મિક ભાઈઓને પૈસે ટકે સુખી ન કરે, તે પુરુષની હોટાઈ શા કામની ? કેમકે “જેમણે દીન જીને ઉદ્ધાટન કર્યો, સાધમિકેનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વિતરાગનું ધ્યાન ન કર્યું.” તેમણે પિતાને જન્મ વૃથા ગુમાવ્યું. પિતા સાધર્મિક