________________
૨. કૃ] પ્રભુ અજર અમર નરિંદ વંદિત, પિરા બીજા વિશેષ ફળના અથી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. સંપૂર્ણ પાળવાની શક્તિ ન હોય તે અનાગાદિ ચાર આગરામાં ચેથા આગારવડે અગ્નિ સળગે દશાવકાશિક વત ત્યારે મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દૃષ્ટાંત અમારા આચારપ્રદીપ ગ્રંથમાંથી જોઈ લેવું. કદ,૮૬ દેશાવકાશિક ઉપર વાનરનું દૃષ્ટાંત-કાંતિમતી નગરીમાં સિદ્ધ નામે વૈદ્ય રહેતું હતું. તે લેભી હિતે અને પાપવાળી ઔષધીઓ વાપરતો હતે. એક વખત લેકની સાથે તે મુનિરાજની દેશના સાંભળવા ગયે. દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. પરંતુ પૂર્વના મહાભથી પિતાને બંધ કરવા માંડયો. અંતે મૃત્યુ પામી વાનર થયો. પોતાના ટોળાને અગ્રણું બની વાનરીઓ સાવે કીડા કરે.
એક વખત સમેતશીખર જતા મુનિઓના સમુદાયમાંના એક મુનિને પગે કાંટો વાગ્યે. તે મુનિ ત્યાં જ રોકાયા.
ડીવારે ત્યાં વાનરેનું ટેળું આવ્યું જેમાં વૈદ્યને જીવ જે વાર થયું હતું અને નાયક પણ હતા. તેણે પોતાના પૂર્વ ભવના અભ્યાસથી મુનિના પગમાંથી કાટ ખેંચી કાઢયે અને સંહણ ઔષધિ લગાવી મુનિના પગને સારે બનાવ્યું. મુનિએ વાંદરાને ઉદ્દેશીને કહ્યું. “હે વાનર! તું તિર્યંચ છે છતાં તું પ્રયત્ન કરે તે તારૂ કલ્યાણ સાધી શકે છે.” મુનિએ વાનરને બોધ આવે અને દેશાવકાશિક વ્રત સમજાવ્યું. વાનરનું ચિત્ત દેશાવકાશિક ઉપર ચેટયું. વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર દેશાવકાશિક વત સ્વીકાર્યું.