________________
૫] એ તુજ ઊંચત વિવેક રે. સ્વામી (૧૨૧) શ્રા. વિ. છે કે અપ્રત્યાખ્યાની કષાયની સ્થિતિ વર્ષની કહી છે જો એક રાત્રિ વધી જાય તે। આત્મા અનતાનુબ"ધી કષાયમાં ચાલ્યા જાય માટે જ પૂ. કાલકસૂરિએ પાંચમની ચેાથે સંવત્સરી કરી. અન’તાનુબધી કષાયમાં આયુષ્યના બધ કરે તેા નરકગતિના અધ કરે. ચેાથ તે વાષિ કપવ છે અને પાંચમ તે જ્ઞાનનુ પર્વ છે. બ'ને આરાધનીય છે છતાં તેએ ભા. સુ. ૪૫ લખે, ઉપર ૪ના ક્ષય લખે. વળી જિતકલ્પની આચરણામાં પણ ફેરફાર કર્યાં-પકૃિષ વિ. પ્રતિક્રમણમાં મેટી શાંતિ એલી, લોગસ્સ ખાઇ ‘સતિકર' એલવુ જોઈ એ તે પણ બંધ કર્યુ. એકાસણાદિથી ઉપવાસ સુધીના પચ્ચ. પણ જે પેરિસિ વિના ન પાળી શકાય તે નવકારસીથી પાળવા. લાગ્યા. કોઈ એમ કહે કે સ ́તિકર ખેલવુ' એવું કાં લખ્યુ છે? તા તેના ઉત્તર–સ્તવન ખેલ્યા પછી સઝાય સદિસાહ્ અને સાયકરૂ આ બે આદેશ માગી નવકાર, ઉવસગ્ગહર'ને સ’સારદાવાનલ થાય, ખેલીયે છીએ. આમાં એક સ્તવન અને સસારદાવા થાય છે તેા પછી સજ્ઝાય માની બાલા છે કેવી રીતે ? તે જેમ મનાય છે તેમ સતિકર” બોલવું તે પણ માનવુ જોઈએ.
જન્મ-મરણના સૂતકના અપલાપ કર્યાં. ત્રણ દિવસ અંતરાયવાળી બાઈનું માતુ પણ ન જોવાય તે પછી જેને જન્મ આપેલ છે તેવી સુવાવડી બાઈના હાથે તેના ઘેરથી સુતક મર્યાદાકાળ પૂર્ણ થયા પહેલા ગોચરી કેવી રીતે લેવાય. દર વર્ષે શ્રી પસૂત્ર વાંચે અને સાંભળે છે કે પ્રભુના જન્મસ’બ’ધી સુતકના દિવસો વીત્યા બાદ પ્રભુના માતપિતાએ