________________
હિ. ફ] એ વ્યહવારને મન ધારો, કિપ૧ રૂપ રહિણનું થયું તેમ. તે રોહિણે નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તે પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશીલપણું વગેરે દેષો બલવાથી રાજાને તેના ઉપર રોષ ચઢ, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રો હોવાથી માનીતી એવી રોહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મુકી. તેથી દુઃખી થએલી રહિએ અનેક ભવમાં જિહાછેદ વગેરે દુઃખ સહ્યાં. પરનિંદા અને સ્વપ્રશ સા ન કરવી : લેકની તથા વિશેષે કરીને ગુણીજનેની નિંદા ન કરવી. કેમકે લોકોની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોક વિરૂદ્ધ કહેવાય છે. કેમકે ખરા ખોટા પારકા દેષ બોલવામાં શું લાભ છે? તેથી ધનનો અથવા યશને લાભ થત નથી, એટલું જ નહીં પણ જેના દોષ કાઢીયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. સ્વસ્તુતિ, પર નિંદા, વશ ન રાખેલી જીભ, સારાં વસ્ત્ર અને કષાય આ પાંચે સંયમપાળવાને અર્થે સારઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે (પાડે છે.) જે પુરુષમાં ખરેખર ઘણા ગુણ હોય તે તે ગુણે, વગર કહે પિતાને ઉત્કર્ષ કરશેજ, અને જે તે (ગુણ) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય? પિતાની જાતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધ વજને નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાને