________________
દિ, કૃ] ફુફલ બીજની ચંદ્રકલા, [૩૪૫ છેડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતે છતે કેદાળા લઈ ખેતરે ગયે; અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછ્યું કે, “તમે કોણ છે ?” તેના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈને ચાકર છીએ.” પાછું કાકૂયાકે પૂછયું કે, “હારા ચાકર કઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલભીપુરમાં છે” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાક્યાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુરે ગયો. ત્યાં ગપુરમાં ભરવાડ લેક રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તે લેકની મદદથી જ એક હાની દુકાન કાઢીને રહ્યો. કાકૂયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લકે તેને
રંકશ્રેષ્ઠી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા ક૫ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલે કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતા હતા. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતાં “કાકૂ તુંબડી” એવી વાણું કલ્યાણરસમાંથી નીકળી, તે સાંભળી ડરી ગએલા કાર્પટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, પિતે સોમનાથની યાત્રાએ ગયે. એક વખતે કઈ પર્વ આવે કાયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચુલા ઉપર તાવડી મૂકી તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક રસનું ટપકું પડી ગયું. અગ્નિને સંગ થતાં જ તે તાવડી સુવર્ણમય થએલી જેઈ કાયાકે નિશ્ચયથી