________________
ઉતર ગુણમાંહે હીડા,
[GL
ક્રિક] આવ્યા ત્યારે મિત્રોએ પાંચસે રૂપિય બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મસ્કરી કરી, તથા પિતાએ પણ ઘણા ઠપકે આપ્યા. તે મદન બુધ્ધિ પાછી આપી પાતાના નાણાં લેવા દુકાનવાળા પાસે આબ્યા, ત્યારે દુકાનદારે કહ્યુ` કે “ જ્યાં એ જણાની લડાઈ ચાલતી હાય ત્યાં અવશ્ય ઉભા રહેવું. ” એમ તું કબૂલ કરતા હાય તા રૂપિયા પાછા આપુ. તે વાત કબુલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો રૂપીયા પાછા આપ્યા. હવે એક સમયે માગ'માં . એ સુભાનેા કાંઈ વિવાદ થતા હતા, ત્યારે મદન તેમની પાસે ઉભેા રહ્યો. બન્ને સુભટાએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યાં, ન્યાય કરવાના સમય આળ્યે ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે ખેલાવ્યેા. ત્યારે બન્ને સુભટાએ મદનને કહ્યુ` કે “જો મ્હારી તરફેણમાં સાક્ષી નહી પૂરે; તે હારૂ આવી બન્યું એમ જાણુજે.” એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થએલા ધન શ્રેષ્ઠીએ પેાતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ રૂપીયા આપીને બુધ્ધિ દેનારની પાસેથી એક બુધ્ધિ લીધી કે તું હારા પુત્રને ગાંડા કર ” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયા.
વ્યાપાર આદિ કરનારા લેાક હાથથી કામ કરનારા જાણવા. તપણુ' વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની ૨ રાજાના અમલદાર લેાકની, ૩ શ્રેષ્ઠીની અને ૪ ખીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહેારાત્ર પરવશતા આદિ ભેગવવુ પડતુ હાદાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે