________________
અવલંબન જે કુડારે; [પ્રા. વિ. કે, “પિતાજી! હું એને ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનું હોય તે મારે કરે.” રાજાએ તેજ વખતે સ્મૃત્તિઓના જાણનારાઓને બેલાવી પૂછ્યું કે, આ ગુન્હાને શે દંડ કરે? તેઓ બેલ્યા કે સ્વામી! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય? રાજા બોલ્યો કે, કેનું રાજ્ય ? કે પુત્ર! મારે તે ન્યાયની સાથે સંબંધ છે, મારે તે ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે, દુષ્ટને દંડ, સજજનને સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે. એમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધનાજ જે દંડ પુત્ર ઉપર પણ કર.” માટે આને શું દંડ આપ એગ્ય લાગે છે? તે કહો. તે પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ પણ બોલ્યા નહીં, અણબેલ્યા રહ્યા. રાજા બેલ્યા-આમાં કેઈનિકંઈ પણ પક્ષપાત રાખવાની જરૂર નથી, ન્યાયથી જેણે જે અપરાધ કીધેલ હોય તેને તે દંડ પ જોઈએ. માટે આપણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણે ચકકર ફેરવંવું થિગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘડગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહિંય તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘેડાગાડી હાંકનારને કહ્યું કે આના ઉપર ગાડીનું ચક્કર ચલાવે, પણ તેણે ગાડી ચલાવી નહીં
ત્યારે લેકે ના પાડતાં છતાં પણ રાજા પોતે તે