________________
૨૬૬] શુદ્ધ કહ્યો વ્યવહારે છે તુજ, (૬૬) [શ્રા. વિ.
દ. ૪૫ વંકચૂલની કથા – વિમળયશ રાજાને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલના ઉધતપણાથી રાજા અને પ્રજાએ વંકચૂલ કહી અંતે કંટાળી કાઢી મુકો. બહેન અને પત્ની પણ ગયા. ભીલેએ રાજા બનાવ્યું. નિર્દયી અને પાપરસીક બન્યા. એકદા ચોમાસું બેસતા સાધુઓ ત્યાં આવ્યાં. સ્થાનની માંગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન દેવાની શરતે રાખ્યાં. ચાતુર્માસ વિતે મુનિને વળાવવા સીમાડા સુધી ગો. એગ્ય જાણી ચાર શીખામણ આપી. (૧) અજાણ્યા ફળ ખાવા નહીં. (૨) ૭-૮ કદમ પાછા ફર્યા વિના ઘા કરે નહિં. (૩) રાજાની પટ્ટરાણ ભેગવવી નહિં. (૪) કાગડાનું માંસ ખાવું નહિં. સમય જતાં ચારે નિયમોથી પિતાને અનેક લાભ થયા. પ્રાંતે નિયમોના પાલનથી બારમે દેવલોકે દેવ થયા.
દ. ૪૬ કેશાવેશ્યાની કથા – પાટલીપુરમાં કેશાવેશ્યા હતી. તેને ત્યાં સ્થૂલભદ્ર બાર વર્ષ સુધી રહ્યા. બંનેને ગાઢ સનેહ હતે. પિતાના મૃત્યુથી સ્થૂલભદ્રને મંત્રી મુદ્રા પ્રસંગે વૈરાગ થતાં દિક્ષા લીધી. ત્યાં ચાતુર્માસ રહી તેને પ્રતિબધી ગુરુ પાસે ગયા. હવે રથકાર નામે યુવાન રૂપાળો કેશાવેશ્યાને જુદી જુદી કલા દેખાડી આંબાની લુમ તેડીને આપી. કેશાએ તેને ગર્વ તેડવા સરસવ ઉપર સેય રાખી નાચ કરી કહ્યું કે સરસવ ઉપર નાંચવું તે કઠિન નથી પણ સ્થૂલભદ્ર મુનિ આવા આવાસમાં પ્રમદાની વચ્ચે રહી સંયમી રહ્યા તે મહા દુષ્કર છે. પર દ. ૪૭ અવંતીસુકુમારની કથા – ઉજજૈયિની