________________
દિ. | જીવીએ તુજ અવલંબને, [૨૬૧ પધાર્યા. વયાવચ્ચ ભક્તિ કરી. હવે આ આચાર્ય અભવી છે? તેની ખાત્રી માટે પ્રશ્રવણની જગ્યાએ ઝીણી કેલસી પથરાવી. શિવેને ખાનગીમાં કહી રાત્રે પરીક્ષા માટે સાવધ રહેવાનું જણાવ્યું. માત્રુ કર્યા પછી શિષ્ય તરફથી જવાબ ન મળતાં રૂદ્રાચાર્ય પોતે પરઠવા જતા પગ નીચે કેલસીને અવાજ ચમચમ થતાં બોલ્યા કે “અરિહંતના જીવડા બુમે પાડે છે.” આ શબ્દ વિજયસેનસૂરી તથા પિતાના પાંચ શિષ્યએ સાંભળે. ખાત્રી થતાં અભવી ગુરુને છોડી દીધા. સાધુને સુખશાતા પૂછવી તથા વહેરાવવું વિગેરે - પ્રવચન સાંભળ્યા પછી સાધુના કાર્યને નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે છે કે સ્વામી! આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ સુખે વતી ? શરીર નિરાબાધ છે વ્યાધેિ તે નથી ને? વિદ્ય કે ઔષધાદિકનું પ્રયોજન છે? કાંઈ આહાર પચ્ચેની આવશ્યકતા? એમ પૂછવાથી મહાનિર્જરા થાય છે. કહેલું છે કે ગુરુની સમા જવું, વંદન કરવું, નમસ્કાર કર, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં બાંધેલા કર્મ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવન્દનાવસરે પૂર્વે ઈચ્છકાર સુહરાઈ” ઈત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ સંપૂર્ણ જાણવા અને તેને ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને કહે. છે ઈછા કરી હે ભગવન ! મારા ઉપર દયા , કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કબળ પાયjછ પ્રાતિહાર્યું તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ), પીઠ પાછળ મૂકવાનું પાટિયું)
.?. શરીર
નિસ
આતા
નથી ને? વઘ કે