________________
વ્યવહારે શિવયોગ;
૨૪૯] [શ્રા, વિ. ઉપદેશથી છ માસ સુધી આયંબિલ તપ કર્યાં, અંતે આકાશવાણી થઈ કે—“ધમ્મિલ તુ ૩૨ રાજકન્યાના સ્વામી થઇશ, ઘણી ઋદ્ધિ મેળવીશ, પ્રાંતે કલ્યાણુ સાધીશ.'' તે જ રાત્રિએ વિમળા રાજકન્યા સકેતવાળા ધસ્મિલને અદલે આ ધમ્મિલકુમારને મળી. અંતે તેના પુણ્ય વડે ૩૨ રાજકન્યા પરણ્યા. યજ્ઞેશતિ અને વસંતતિલકાને મળ્યું. કુશાગ્રપુરે આવ્યા. સુખપૂર્વક રહે છે. ધમ આરાધે છે. પદ્મનાભ પુત્રને ગૃહપાર સાંપી યશેામતિ–વિમળા સાથે દીક્ષા લે છે. કાળ કરી બારમે દેવલાકે ગયા. આ ભવમાં તપ કરવા ઉપર ધમ્મિલકુમારની કથા છે.
૬ ૪. ૩૩. દઢપ્રહારીની કથા-વસતપુરે એક બ્રાહ્મણ હતા. ધન ઘણુ પણ વિષયાદિકમાં ગુમાવ્યું. પછી ચારી કરવા લાગ્યા. પકડાયા, નૃપે શિક્ષા કરી, ન અટકયા. નગર બહાર કાઢી મૂકયેા. પલ્લીમાં ગયા. ચેારને પુત્ર ન હાઈ પુત્ર તરીકે રાખ્યો. શરીરે દૃઢ મજબુત ને સ્વભાવે ક્રૂર હતા. જેના પર પ્રહાર કરે તે મરી જતેા તેથી લોકોએ તેનું દૃઢપ્રહારી નામ પાડયું. એકવાર કોઈ શહેરમાં સાથી સાથે ધાડ પાડી. ત્યાં કોઈ ગરીબ બ્રાહ્મણે હઠીલા બાળકોને ખીર ખાવા આપી ત્યાં ધાડપાડુ આવ્યા અને ફૂટતા ખીરપાત્ર સિવાય કંઈ નહિ, તે ઉપાડયું બાળકો રોકકળ કરવા લાગ્યા. બ્રાહ્મણથી સહન ન થતા અગળા ઉપાડી મારવા લાગ્યો. દૃઢપ્રહારીને ખબર પડતાં તલવારથી મારી નાંખ્યા. રસ્તામાં ગાય આવી તેને મારી નાંખી. સામે ગણી બ્રાહ્મણી મળી તેને મારી નાખી. તેના ગર્ભ ભૂમિ