________________
સ. ૨૦૩ માં પ્રવચન કુશલ મુનિરાજશ્રી મહાયશ સાગરજી મ.સા. નું ઊંઝા નગરે ચાતુર્માસ થયેલ ત્યારે પર્યુષણમાં નાના-મેટાએએ આરાધના કરી ચૌસઠ પ્રહરી પૌષધ, ઉપધાનમાં જોડાયેલ નાના દ બાળકા, કાલેઝ્યને, માળના વાડા, નૂતન મુનિ શ્રી પ્રીતિવર્ધન સાગરજી મ.સા.ની દીક્ષા સ. ૨૦૩૧ના કા.વ. ૧૦ આદિ પ્રસંગે