________________
૨૨૮] લોપે તે જિન ધર્મ છે . (૫૪) [શ્રા. વિ. રૂપિયાના એંશીમાં ભાગરૂપ એક હજાર કાંકિણુને લાભ લીધે, અને તેથી મહાઘેર પાપ ઉપાર્યું. તેની આલેચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થે. ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળને અને જલચર જીવેના ઉપદ્રવને ટાળનાર અંડોલિકાને ગ્રહણ કરવાને અર્થે તેને વાઘરમાં પી તે મહાવ્યથાથી મરણ પામી. ત્રીજી નરકે ગયે. વેદાંતમાં કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે, તેથી ઈહલેકે કુલનાશ, પરલોકે નરકગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાંબે મહામસ્ય . તે ભવે કઈ
પ્લેછે તેને સર્વાગે છેદ કરી મહા-કદર્થના કરી, મરીને ચિથીનરકે ગયે. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક હજાર કાંકણી જેટલા દેવદ્રવ્યને ઉપભોગ કર્યો હતે. તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટે, હરિણ સસલે. સાબર, શિયાળિ બિલાડી, ઉંદર, નેળિયે, કેલ, ગિરોલી, સર્પ, વીછી, વિષ્ટાનાકૃમિ, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળ, કીડી, કીડા, પતંગ, માખી, ભારે, મચ્છર, કાચશે, ગર્દભ, પાડે, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે પ્રત્યેક જીવનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહીને મરણ પામ્યા. પછી ઘણું પાપ ક્ષીણ થયું ત્યારે વસતપુર નગરમાં કોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન