________________
તો પરતણી માયા,
[૩
વવી; તે દ્રવ્ય યતનાથી સ`ને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું; તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું ચાખ્ખી રીતે નામું' લેખ' કરવુ’-કરાવવુ’, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી-કરાવવી. ચાકરેને મેાકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા, તેમાં દેવદ્રવ્ય ખાતુ ન થાય તેમ યતના કરવી; તે કામમાં ચેાગ્ય પુરુષાને રાખવા; ઊઘરાણીના ચેાગ્ય, દેવદ્રવ્ય સાચવવા યેાગ્ય, દેવના કામ કરવા ચેગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સદેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિર'તર યત્ન કરવા. જે સુખી શ્રાવક હોય તે પાતે તથા પાતાના દ્રવ્યથી તેમજ પોતાના નાકરેથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક હેાય તે પેાતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણુ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુબમાંથી ફોઈકની પાસે કરાવવા યાગ્ય હાય તા તેની પાસે કરાવી આપે. જેવુ સામર્થ્ય હાય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે, પણ યથાશકિતને ઉલ્લુંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવુ કાંઈ કામ દેરાસરનુ હાય તો તે બીજી નિસીહ પહેલા કરી લે અને થાડા વખતમાં ન બની શકે તા બીજી નિસીડિની ક્રિયા કરી લીધા પછી યથાશક્તિ કરે. એવી જ રીતે ધર્માંશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસ'ભાળ પણ દરરાજ કરવામાં ઉદ્યમ કરવા. કેમકે દેવ ગુરુ ધર્મનાં કામની સારસંભાળ શ્રાવક વિના ખીજે કેણુ કરે ? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણુ વચ્ચે મળેલી એક ગાયની પેઠે આળસમાં ઉવેખે નહીં.
હિ. કૃ