________________
ક્રિકૃ]
હુંએ કવણ પ્રકારે ના જી. (૪૭) [૧૮૯ જેની ઉપર પડે તે ઘણા માતબર હાય તે પણ કંગાળ જેવા થઈ જાય, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હાય તે પણ માતબર થાય.”
ચિત્રમતિનાં એવાં વચનથી ધન્યે તે કમળ કૃપરાજાને આપ્યુ. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરુની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તલ્લીન રહે છે, તેજ સદ્ગુરુ સ'માં શ્રેષ્ઠ છે, તેમના યોગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે.” કૃપરાજા એમ કહે છે, એટલામાં સ` લોકેાને આશ્ચય પમાડનાર કોઇ ચારણ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યાં. આશ્ચર્યની વાત છે કે આશારૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે! કૃપ રાજા આદિ લોકો મુનિરાજને બહુમાનપૂર્ણાંક આસન દઈ, વંદના કરી પાતપેાતાને ઉચિત સ્થાને બેઠા પછી ધન્ય વિનયથી તે કમળનુ મુનિરાજ આગળ ભેટછુ' મૂકયું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે “જો તારતમ્યતાથી કોઈપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતુ. હાય ત તેના છેડા અરિહંતને વિષેજ આવવો યાગ્ય છે. કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ-લેકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે.”
ભદ્રક સ્વભાવના ધન્ય, ચારણ મુનિના વચનથી હ પામ્યા અને પવિત્ર થઈ જિનમદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવ'તને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું, તે ક્રમ