________________
૧૮] રાગ ઢાય રહિત એક જે, [શ્રા. વિ. સમાપ્તિ ત પણ પૂજાના કે ગુણના અંત આવે નહી', માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કેાઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સ જન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ ! તમે અદૃશ્ય છે એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તા બની શકતી નથી, ત્યારે તે અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એજ શ્રેયસ્કર છે. જિનેશ્વર ભગવતની પૂજામાં યથાયેાગ્ય અહુમાન અને સમ્યક્ વિધિ એ બન્ને હોય તે જ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચાભ'ગી બતાવે છે.
૧ સાચું રૂપ અને સાચી માહેારછાપ, ૨ સાચું રૂપુ' અને ખાટી મેહેરછાપ, ૩ સાચી માહેારછાપ, પણ ખાટુ' રૂપું, ૪ ખાટી મેાહારછાપ અને રૂપું પણ ખાટુ'. ૧ દેવપૂજામાં પણ સાચું બહુમાન અને સાચી વિધિ એ પહેલે ભાંગા, ૨ સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ ખીજો ભાંગા, ૩ સાચી વિધિ છે, પણ સમ્યગ્ અહુમાન નથી, આદર નથી એ ત્રીજો ભાંગા, અને ૪ સાચી વિધિ પણ નથી અને સમ્યગ્ બહુમાન પણ નથી એ ચેાથા ભાંગેા. પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચેાથેાભાંગા ખીલકુલ સેવન કરવા લાયક નથી. એટલાજ માટે બૃહદ્ભાષ્યમાં કહેલ છે કે – વાંદણાના અધિકારમાં ( ભાવપૂજામાં ) રૂપા સમાન મનથી અહુમાન સમજવું અને નાહારછાપ સમાન સ` બહારની ક્રિયાઓ સમજવી. હુમાન અને ક્રિયા એ બન્નેના સંયોગ મળવાથી વંદના સત્ય જાણ; જેમ રૂપુ' અને મેર
: