________________
ફ્રી કમ તું આધે;
[૧૬૭
૬. કૃ] ૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના અરિહંત, ૧૬ થાય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકા ની. ૧૭ ચવદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઈચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત.
૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ.
૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી જે કરવાથી કાઉસગ્ગના ભંગ ન ગણાય તે ૧૬ આગાર ૨૦ કાઉસ્સગ્ગમાં જે ૧૯ દનિવારવા યાગ્ય છે તે ૧૯ દોષ. ૨૧ કયાંસુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેને કાળનિયમ તે ૧ ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું? તે ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કર્યે કચે વખતે કરવું ? તે દર્શાવવુ, તેના ૭ ભેદ.
૨૪ દેહાસરમાં ૧૦ પ્રકારની જઘન્ય આશાતના કે જે અવશ્ય ત્યાગ કરવા ચાગ્ય છે. (કુલ ૨૦૭૪ ભેદ) વિધિ અવધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાન્ત, ૬. ૧૮ અયેાધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવષે યાત્રાને દિવસે જે યક્ષમૂર્તિ રંગવા આવ્યેા હાય તે રગનારને હશે અને રગવા ન આવ્યે હોય તેા નગરના લેાકેાને હશે. પછી ભયથી ચિત્રકારા નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ સર્વે ચિત્રકારાને એડીથી બાંધ્યા હાય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સર્વેના નામેાની ચિઠ્ઠીએ નાંખી. જેના નામની ચિઠ્ઠી નીકળે તે, ચિત્રકાર તે યક્ષને રંગે. એક વખત કોઈ વૃદ્ધસ્રીના પુત્રનું નામ