________________
જ્ઞાનદેશો વિણું જીવંત,
[ત્રા. વિ.
૧૧] તેની માતાએ તુ ંબડુ આપ્યું. કુળપુત્ર પણ ગગા વગેરે તીથે જઈ માતાનાં વચન પ્રમાણે પેાતાની સાથે તુંબડાંને હેવરાવી ઘેર આવ્યેા ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું: “બહુજ કડવું છે. ” માતાએ કહ્યું : “ જો . સેકડાવાર હેવરાવ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઈ, તેા સ્નાન કરવાથી તારૂ પાપ કેવી રીતે જતું રહ્યું ? તે (પાપ) તા તપસ્યારૂપ ક્રિયાનુષ્ઠાનથીજ જાય. ” માતાનાં આવાં વચનથી કુળપુત્રને વિચાર કરવાથી સાચી સમજ પ્રાપ્ત થઈ કે પાપશુદ્ધિ તપસ્યાથી થાય છે માત્ર જળસ્નાનથી નહિ.
અસખ્યાત જીવમય જળ, અનંત જીવમય શેવાળ અળગણુ પાણી હાય તે તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવની વિરાધના થતી હાવાથી ન્હાવુ દોષવાળુ છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લૌકિકમાં પણ કહી છે... ઉત્તરમીમાંસામાં કહ્યુ` છે કે ‘ કરાળીયાના મુખમાંથી નીકળેલા તંતુ જેવા ખારીક વર્ષથી ગળેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નહિ. અપવિત્ર શરીરે ભગવાનની અંગ પૂજા ન કરવી. તેમજ ભેાંય પડેલાં ફૂલ ન ચડાવવા—
હવે ભાવસ્નાન કહે છેઃ— યાનરૂપ જળથી કમરૂપ મળ દૂર થવાને લઈ જીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવનાન કહેવાય છે. ’ કોઈ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતાં પણ જો ગુમડાં પ્રમુખ ઝરતાં હાય તો, તેણે