________________
૧૪
લાસાર અધ્યયનમાં,
"
4
[શ્રા. વિ. મનુષ્યક્ષેત્રને વિષે અઢીદ્વીપ સમુદ્રની અંદર, પ ંદર કર્મ ભૂમિને વિષે તથા છપ્પન 'તદ્વિપને વિષે, ગર્ભ`જ મનુષ્યની વિષ્ઠા, મૂત્ર, ખળખા, નાસિકાના મળ, ખકારી, પિત્ત, વી, પુરૂષવી માં મિશ્ર થયેલ સ્રીવીય (લેહી), અહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યનાં પુદ્ગલ, જીવ રહિત કલેવર, સ્રીપુરૂષનો સયેગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક સČને વિષે સમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે સમુમિ મનુષ્યા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી અવગાહનાવાળા, અસ'શી, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની; સવ” પર્યાપ્તિએ અપર્યાપ્ત અને અતર્મુહૂત આયુષ્યવાળા અતર્મુહૂતમાં કાળ કરે છે. ઉપર સર્વે અચિ સ્થાન' એમ કહ્યુ, તેથી જે કાંઈ મનુષ્યના સંસગ થી અશુચિ થાય છે, તે સર્વ સ્થાનક લેવાં એમ પન્નવણાની વૃત્તિમાં કહ્યુ છે. આથી પોતાના અશુચિ સ્થાનમાં જીવ ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખવી. દાતણુ કેવીરીતે કેમ દેવુ કરવુ, ને કયારેન કરવું. દાતણુ, દોષ રહિત (અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કોમળ દંતકાષ્ટથી અથવા દઢતા કરનાર તર્જની આંગળીથી ઘસીને કરવું. દાંત તથા નાક વગેરેના મળ પડચા હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં દાતણ માટે આ રીતે કહ્યુ છે :- · દાંતની દૃઢતાને માટે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢી ઘસવી. પછી યતનાથી દાતણ કરવુ'. જો પાણીના પહેલા કોગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે આજે લેાજન સારૂ' મળશે.
r
19