________________
૪]
આતમજ્ઞાને તે ઢળે, [શ્રા, વિ. બાળ-ગ્લાનાદિક (માંદા વિગેરે )થી પણ સુખે બની શકે એવુ' છે. વળી નિર'તર અ–પ્રમાદપણાનું નિમિત્ત હાવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્ર'થીહિપ પચ્ચક્ખાણ કયું" હતું. તેથી તે પકિ નામના યક્ષ થયેા. કહેવું છે કેઃ—
જે પ્રાણી નિત્ય અપ્રમાદી ગણાતા ગ્રંથીસહિત પચ્ચક્ખાણુ પાંરવા માટે ગ્રથી બાંધે છે તે પ્રાણીએ સ્વર્ગ અને માક્ષનુ' સુખ પોતાની ગાંઠે બાંધ્યુ છે જે પ્રાણીએ અચૂક નવકાર ગણીગ ડિસહિત પચ્ચક્ખાણ પાળે છે તેને ધન્ય છે; કેમકે તે ગઢિસહિત પચ્ચક્ખાણને પાળતા પેાતાના કર્મોની ગાંઠને પણ છેડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો તે ગ્રથી સહિત પચ્ચક્રૃખાણ કરો, કેમકે, જૈન સિદ્ધાંતના જાણ પુરુષા 'થીસહિત પચ્ચક્ખાણુનુ અણુસણુના જેટલું પુણ્ય પામવાનુ' બતાવે છે. ’’
*
રાત્રે ચાર પ્રકારના આહારના ત્યાગ કરનાર એક આસને બેસી ભાજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથી સહિત પચ્ચક્ખાણુ પાળવા થી ખાધે છે, તેમાં દરરાજ એક વાર ભાજન કરનારને દર માસે એગણત્રીસ અને બેવાર ભાજન કરનારને અઠાવીસ વિદ્વારા ઉપવાસનુ ફળ મળે એવા વૃદ્ધવાદ છે. (લેાજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર એ ઘડી વાર લાગે છે તેથી એક વાર ભેજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને મેવાર ભાજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં