________________
ઢાળ-૩ જહાં લગે આતમદ્રવ્યનું,
[co
દિ. કૃ કે નિઃશુકતા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી (મુખમાં ઘાલી) ભાંગવાં નહીં. જે માટે આધનિયુક્તિની પચેતેરમી ગાથાની વૃત્તિમાં કોઈકે પ્રશ્ન કરેલ છે કે, મહારાજ ! અચિત્ત વનસ્પતિની યતના કરવાનું શા માટે કહેા છે? ત્યારે આચાર્ય ઉત્તર આપ્યા કે, એ પણ અચિત્ત વનસ્પતિ છે તે પણ કેટલીક વનસ્પતિઓની ચેનિઅવિનષ્ટ હોય છે કેમકે ગળા. કરતુ મગ આદિને અવિનષ્ટ ચેાનિ કહ્યા માટે (ગળા સુકેલી હોય તે પણ તે ઉપર પાણી સિ’ચીએ તે પાછી લીલી થઈ શકે છે) યાનિ રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ ફળવતી છે એમ સચિત્ત-અચિત્તનુ' સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કે વાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભેળવવા ચેગ્ય હેાય તેને નિશ્ચય કરીને, પછી જેમ આનંદ-કામદેવાહિક શ્રાવકોએ ગ્રહણુ કર્યું તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાપિ તેમ કરવાનુ અની શકે નહી'; તે પણ સામાન્યથી દરરાજ એક બે ચાર સચિત્ત, દશ ખાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખના નિયમ કરવા. એમ દરરાજ સચિત્તાદિકના અભિગ્રહ રાખતાં જુદા જુદા દિવસે દરરોજ ફેરવવાથી સર્વ સચિત્તનું ગ્રહણ થાય છે તેથી વિશેષ ત્રિરતિ થાય નહિ, માટે નામ લઈ સચિત્તને નિયમ કર્યાં હાય તે તે વિનાની સ સચિત્ત વસ્તુની યાવજીવ વિરતિ થાય છે. ફૂલ-ફળના રસને માંસ-મદિરાદિના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતા છતાં જે વૈસી થયા એવા દુષ્કકારકને