________________
૨]
છીએ આપ સ્વરૂપ;
[elt. fa.
પરપાટા વળે છે તે જ્યાં સુધી ન ફુટી જાય ત્યાં સુધી મિક્ષ ગણવુ'. ત્રીજા કોઈ આચાય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચાખા ચડે નહી' ત્યાં સુધી ચેાખાતું ધાવણુ મિશ્ર ગણાય છે.
એ ત્રણે આદેશ પ્રમાણુ ગણાય એમ નથી જણાતા; કેમકે કોઈ વાસણ કારુ' હાય તે તેને સુકાતાં વધારે વાર લાગે નહિ, તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલુ. હાય તા તત્કાલ સુકાઈ જાય અને બીજી' વાસણ પણ તેમ ન હેાય તે ઘણીવારે સુકાઈ શકે, માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણાં ઊંચેથી ધાવણ વાસણમાં નાંખે તે -પરહાતા ઘણા થાય, નીચેથી નાખે તેા થાડા વખમાં ફુટી જય કે ઘણા વખતે કુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતા નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હાય તા થોડી વારમાં ચાખા ચડે ને મદ હોય તે ઘણી વારે ચાખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણ હેતુમાં કાળના નિયમ નથી રહી શકતા; માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરા હેતુ તે એજ છે કે,—જ્યાં સુધી ચોખાનુ ધાવણુ અતિ નિર્મૂલ ન થાય ત્યાં સુધી મિશ્ર ગણવુ ને ત્યારબાદ તેને અચિત્ત ગણવુ', ઘણા આચાર્યાંના એ જ મત હાવાથી એજ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણાથી ગરમ થયેલાં, નેવાંના સપથી અચિત્ત થયેલા નેવાનાં પાણીને ગ્રહણ કરવામાં કઈ વિરાધના થતી નથી. કેટલાક આચાય. એમ કહે છે કે-ઉપર લખેલું પાણી પાતાના