________________
છો] શ્યામ ઝૂલી રે સ્વામ; [શ્રા. વિ. કહ્યું છે કે પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્યગ્રહણ કરશે તે નિયમ ગમે તેટલેનને હોય પણે કમળ શ્રેષ્ઠિની પેઠે ઘણું લાભને અર્થે થાય છેપરિગ્રહ પરિણામતિને વિષે દઢ રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠિનું જીવંત છે તે આગળ કહીશું. .. - દ્રાવકે કેવા પ્રકારના નિયમે ગ્રહણ કરવા?
કે શ્રાવકે નિયમ પ્રમાણે લેવા મિથ્યાત્વ છેડી દેવું જૈનધર્મને સ્વિકાર, ૨ દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ૩-૨ કે એકવાર ભગવાનની પૂજા તથા દેવદર્શન કરવાં ક સંપૂર્ણ દેવવંદનચૈત્યવંદન કરવો નિયમ રાખ. ૪ નેગવાઈ
ય તે સગરૂમેમોટી અથવા-નાની વંદના કરવી. ૫ જોગવાઈમ હોય તે સગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વદના કરવી. ૬ દરજી, વકાળના ચાતુર્માસમાં અથવા પંચપવી ઈત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા, અથવા સ્નાત્ર પૂજા કરવી. છ ચાવજ જીવ દરવર્ષે નવું આવેલું અન્ન, પફવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. ૮ નિત્ય નૈવેદ્ય, સેપારી વગેરે ભગવાન આગળ મૂકવું. ૯ નિત્ય, ત્રણ માસામાં અથવા સંલ્સ અને દિવાળી આદિકને વિષે અષ્ટમંગલિક મૂકવા. ૧૦ મિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાદ્ય (સુખડી), સ્વાઘ (મુખવાસ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુરૂને અર્પણ કરીને (બાકી રહેલી) પોતાના ભોગમાં લેવી. ૧૧ દર મહિને અથવા દર વર્ષે મેટી દવજા ચઢાવી ઘણા