________________
પ
શ્રી ભગવતી ઉપમ
રૂપથી અસ`ખ્યાત ગુણુા. (૬) એનાથી પરમાણુ પુદ્ગલ અકંપમાન દ્રવ્યા રૂપથી અસંખ્યાત ગુણા (૭) એનાથી સંખ્યાત પ્રદેશી સ્મુધ અકંપમાન દ્રબ્યા રૂપથી અસંખ્યાત ગુણા (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન દ્રવ્યા રૂપથી અસંખ્યાત ગુણા.
અલ્પબહુત્વઃ- (પ્રદેશા રૂપથી) જેમ દ્રવ્યા રૂપથી અલ્પબહુત્વ કહી. તે રીતે પ્રદેશા રૂપથી અલ્પબહુ કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે, પરમાણુ પુદ્ગલમાં અપ્રદેશા રૂપથી કહેવી અને સંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશા રૂપથી અસંખ્યાત ગુણા કહેવા.
બન્નેના સાથે અલ્પમહુત્વ
(૧) સર્વથી ઘેાડા અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન દ્રબ્યા રૂપથી (૨) એનાથી અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશા રૂપથી અનંતગુણા (૩) એનાથી અનંત પ્રદેશી સ્કંધ સકંપ દ્રવ્યા રૂપથી અનંતગુણા (૪) એનાથી અનંત પ્રદેશી સ્કંધ સક ંપ દ્રબ્યા રૂપથી અપ્રદેશાથ રૂપથી અનંતગુણા (૫) તેનાથી પરમાણુ પુદ્ગલ સકપ દ્રવ્યા રૂપથી અપ્રદેશા રૂપથી અનંતગુણા (૬) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ સકપ દ્રબ્યા રૂપથી અસખ્યાત ગુણા (૭) એનાથી સ`ખ્યાત પ્રદેશી સ્કંધ સકપ પ્રદેશા રૂપથી સંખ્યાતગુણા@ (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્મુધ સક ંપ દ્રવ્યા રૂપથી અસંખ્યાતગુણા (૯) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કધ પ્રદેશા રૂપથી અસખ્યાતગુણા (૧૦) એનાથી પરમચ્છુ પુદ્ગલ અકંપમાન દ્રવ્યા રૂપથી અપ્રદેશા રૂપથી અસંખ્યાતગુણા (૧૧) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન દ્રબ્યા રૂપથી અસંખ્યાતગુણા (૧૨) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન પ્રદેશા રૂપથી અસંખ્યાતગુણા<
-:
@ ‘સંખ્યાત પ્રદેશી સ્કંધ સકંપ પ્રદેશાથ રૂપથી અસંખ્યાતગુણા' એવુ` પણુ કાઇ પ્રતામાં મળે છે.
< અગિયારમા ખેલમાં નિષ્કપ પરમાણુઓની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશી સ્કંધ - નિષ્કુપ દ્રવ્યાથ રૂપથી સંખ્યાતગુણા બતાવ્યા છે અને ખારમા ખેલમાં પ્રદેશા રૂપથી સંખ્યાત પ્રદેશી નિષ્કપ સ્કંધ નિષ્કપ પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાતગુણા કહ્યા છે. એનું કારણુ એ છે કે નિષ્કપ પરમાણુએથી નિષ્કપ