SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ છતા કૃતયુગે ભગવતી ૨૫ ઉ. ૪ કહ્યા એ રીતે બાકીના અધર્માસ્તિકાય આદિ ૫ દ્રવ્ય, ૭ નારકી, ૧૨ દેવલોક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ામ્ભારા (સિદ્ધશિલા), પૃથ્વીના કહેવા. ૨૫ સૂત્ર યુમેના પ્રશ્નોત્તરના, ૬ સૂત્ર દ્રવ્યના પ્રકારના, ૬ સૂત્ર દ્રવ્યાર્થના, ૬ સૂત્ર પ્રદેશાર્થના ૬ સૂત્ર દ્રવ્યાર્થીની અ૫બહુવના, ૬ સૂત્ર પ્રદેશાર્થની અલ્પબદુત્વના, ૧૨ સૂત્ર બે બે બેલેની અલ્પબહુવના, ૧૨ સૂત્ર દ્રવ્ય પ્રદેશની સાથે અ૫બહુવના, ૪૦ સૂત્ર ધર્માસ્તિકાય આદિના આશ્રિત અનાશ્રિતના એ કુલ ૧૧૯ (૨૫+૬+૪+૬ +૬+૬+૧૨+૧૨૪૦=૧૧૯) સૂત્ર થયાં. જીવના કૃતયુમે ગામ: હે ભગવન ! એક જીવ દ્રવ્યર્થ રૂપથી ( દ્રવ્યની અપેક્ષાથી) કૃતયુગ્મ છે, એજ છે, દ્વાપરયુગ્મ છે, કલ્યાજ છે? મહાવીર : હે ગૌતમ! કલેજ છે . કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ નથી. એ રીતે ૨૪ દંડક અને સિદ્ધ ભગવાન કહેવા. તમ: હે ભગવદ્ ! બહુજીવ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે થાવત્ કજ છે? મહાવીર : હે ગૌતમ ! બહુવચન અપેક્ષાએ બે ભેદ છેસામાન્ય (ઓવાદેશ) અને વિધાનાદેશ (વિહાણું દેશ). સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે. વ્યાજ, દ્વાપરયુગ્મ, કલ્યાજ નથી. વિધાના દેશની અપેક્ષાએ કર્યો છે. કૃતયુગ્મ, ગેજ, દ્વાપર યુગ્મ નથી. * જીવ દ્રવ્યરૂપથી એક વ્યકિત છે, એ માટે માત્ર કોજરૂપ હોય છે. બહુજ દ્રવ્યથી અસંત છે, એ માટે સામાન્યરૂપથી તે કૂતયુગ્મ હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy