________________
૪૭૨
શ્રી ભગવતી ઉપામ
ગાહના હોય છે. એ બધાની જઘન્ય અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની જાળવી.
આ વર્ગને બાકી બધે અધિકાર શાલિ વર્ગની પેઠે કહે.
(૨) બીજે વર્ગ એક બીજવાળાં વૃક્ષે છે. આ વર્ગમાં લીમડો. આંબે, જાંબુ, કેસંબ, તા(સા)લ, અંકેલ્લ, પીલુ, સેલુ, સલ્લકી, મિચકી, માલૂક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ–અરીઠા, બહેડા, હરડે, ભિલામ, ઉંબમરિકા, ક્ષીરિણી, ધાવડી, પ્રિયાલ-ચારોળી, પૂતિબિંબ, કરંજ, સહય, પાસિય, સીસમ, અતસી (આસન), નાગકેસર, નાગવૃક્ષ (વછનાગ), શ્રીવણ (સેવન) અને અશોક વગેરે વૃક્ષે જાણવાં.
આ વર્ગને બધો અધિકાર તાડ વર્ગની પેઠે કહેવો.
(૩) ત્રીજો વર્ગ બહુ બીજવાળાં વૃક્ષોને (જેનાં ફળમાં ઘણું બીજ થાય એવાં વૃક્ષો). સંબંધે છે. આ વર્ગમાં અગસ્તિક, તિંદુક, (ટીંબરુ) બેર, કપિસ્થક (ઠા), અંબાડગ (આમ્રાતક), બીજોરું, બિલ્વ,
બીલાં), આમલક (આમળાં), ફણસ, દાડમ, અશ્વત્થ–પીપળે, ઊંબરે, વડ, ચોધ (ચતરફ વડવાઈ ફેલાયેલ હોય તે વડ), નંદીવૃક્ષ (પારસપીપળા), પિપ્પલી-પીંપર, સતર (શતરિ-પીપળાની જાત), પ્લેક્ષ વૃક્ષ (ખાખરે), કાકોદુબરી (નાને ઊંબરે), કુસ્તુ બરી (જંગલી અંજીરની જાતિ હોય તેમ જણાય છે), દેવાલિ, તિલક, લકુચ (ફણસની જાત),
2ધ (છત્રાક-બાવળની જાત), શિરિષ (સરસડો), સતપણું (સાતવીણ) દધિપણું, લેધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ અને કદંબ એ બધાં વૃક્ષે જાણવાં.
આ વર્ગને બધે અધિકાર તાડવર્ગની પેઠે કહે.
(૪) ચોથે વર્ગ ગુચ્છા વનસ્પતિને છે. આ વર્ગમાં વાઈગણીરીંગણી, સલકી–સાલેડું, ગુંડકી (પઈ), કમ્બુરી—કવચ, જાસુમણા (જીભુમણા), રૂપી, આઢકી (તુવેર), નીલી (ગળી), તુલસી. માતલિંગીબીજોરાના જાત, ભરી, પિપલિકા (પીપર), અલસી, વલ્લી (વિલ્લી), કાકમાયી (પીલુડી), વુચુ, પલકંદલી, વિઉલ્વા, વત્થલ-વાસ્તુક,