SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ વોદિના ભાંગા ભગવતી ૨. ૨૦ ઉં. ૫ એવી રીતે સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ " એક ભાગ રૂક્ષ–ની ચભંગી કહી દેવી. એવી રીતે-સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉષ્ણ એક ભાગે નિષ્પ ભાગ રૂક્ષની ચૌભંગી કહી દેવી. એવી રીતે કર્યુશની સાથે ૧૬ ભાંગા થાય છે. એવી રીતે મૃદુ . (મળ) ની (સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ) સાથે ૧૬ ભાંગા થાય છે. એ સર્વ મળીને ૩૨ ભાંગા થયા.. એ પહેલી બત્રીસી થઈ. એવી રીતે સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ–ની બીજી બત્રીસી, કહી દેવી. એવી જ રીતે, સર્વ કર્કશ સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ-ની ત્રીજી બત્રીસી કડી દેવી. એવી જ રીતે, સર્વ ગુરુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુની ચેથી બત્રીસી કહી દેવી. એ ચાર બત્રીસીઓ ૧૨૮ (૩ર૪૪=૧૨૮) ભાંગા થયા. બત્રીસી સમજવાને માટે નીચે મુજબ યંત્ર છે – પહેલી બત્રીસી. નંબર કશ મૃદુ ગુરુ લઘુ શીત ઉણ સ્નિગ્ધ પક્ષે .امر لم ا ه છે | ه ه છે ه છ ه ه ه છ ه » ی ه ه છે ه ه ه - ૩ ૧ ૨ / ۱ و ه છ ه به ۸ છ ه
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy