SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રી ભગવતી ઉપક્રમ ૪ ગતિ, ૮ કર્મ, ૬ લેસ્યા, ૩ દૃષ્ટિ, ૧૨ ઉપયાગ, ૪ સંજ્ઞા, ૫ શરીર, ૩ યાગ, ૨ ઉપયાગ આ ૯૬ ખેલમાં પ્રવૃત્તિ કરતા જીવ અન્ય છે અને એના જીવ!મા અન્ય છે હે ભગવન્ ! અન્યતીથિ એનું એ કહેવું સત્ય છે ? મહાવીર : હું ગૌતમ ! અન્યતીથિ એનું એ કહેવું મિથ્યા છે. હું આ રીતે કહું છું, યાવત્ પ્રરૂપણા કરુ છું કે, પ્રાણાતિપાતાદિ અઢાર પાપામાં પ્રવૃત્તિ કરતા હતા તથા અઢાર પાપેથી નિવૃત્તિ કરતા જીવ તથા બુદ્ધિ આદિ ઉપરોકત ૬૦ લામાં (૧૮+૧૮+૬૦=૯૬) પ્રવૃત્તિ કરતાં જીવ પણ તે છે અને જીવાત્મા પણ તે છે. ગૌતમ : : હું ભગવન્ ! કોઇ મેાટી ઋદ્ધિ યાવત્ મહાસુખવાળા દેવ પહેલાં રૂપી થઈને (મૂર્ત સ્વરૂપ ધારણુ કરીને) પછી અરૂપરૂપ (અમૃતરૂપ) વૈક્રિય કરવામાં સમં છે ? : પારિણામિકી અહીં પર એ બન્ને મત અન્યતીથિ કરૂપથી ગ્રહણ કર્યાં છે. {} બુદ્ધિચાર ઓત્પાતિકી, વૈયિકી, કાર્મિકી, મતિજ્ઞાનના ૪ ભેદ - અવગ્રહ, હા, અવાય, ધારણા. ઉત્થાનના ૫ ભેદ : ઉત્થાન, ક, બળ, વીય, પુરુષાકાર પરાક્રમ. ગતિ ૪:– નરકગતિ, તિય ચગતિ, મનુષ્યતિ, દેવગતિ. કર્મ ૮ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુ, નામ, ગેાત્ર, અંતરાય. લેશ્યા ? :– કૃષ્ણુ, નીલ, કાપાત, તેજો, પદ્મ, શુકલ. દૃષ્ટિ ૩ઃ- સમ્યકૂદષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યકૂનિય્યાદષ્ટિ. ઉપયોગ ૧૨ : ચક્ષુદર્શન, અચક્ષુન, અવિષદર્શીન, કેવળદર્શીન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાત,કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભ’ગજ્ઞાન. સંજ્ઞા ૪:– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસના. શરીર ૫ :– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ. યોગ ૩:- મનયેાગ, વચનયેાગ, કાયયેાગ. ઉપયોગ ૨ :– સાકાર ઉપયાગ, અનાકાર ઉપયેગ.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy