SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકરણ મળવી શ−૧૬. -૧. .ગ ગૌતમ : હે ભગવન્ ! વાયુકાય કોઈ બીજા પટ્ટાના @ સ્પ થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મરે છે ? મહાવીર : હૈ ગૈતમ ! સ્પર્શ થયા વિના મરતા નથી. ગૌતમ : હું ભગવન્ ! જ્યારે વાયુકાય મરે છે તે શરીર સાથે ભવાંતરમાં જાય છે કે શરીર રહિત ભવાંતરમાં જાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! તેજસ કા ની અપેક્ષાએ શરીર સહિત જાય અને ઔદારિક-વૈક્રિયની અપેક્ષાએ શરીરરહિત જાય છે. ઃ ગૌતમ : હું ભગવન્ ! સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી સચિત્ત રહે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ પણુ અહારાત્ર (રાત-દિવસ) સુધી સચિત્ત રહે છે. ગૌતમ : હે ભગવન્ ! લેઢું તપાવવાની ભઠ્ઠીમાં લેાઢાની સાણસીથી લેાઢાને ઊંચુંનીચું કરવાવાળા પુરુષને કેટલી ક્રિયા લાગે ? પાંચે મહાવીર : હું ગૈતમ ! તે પુરુષને કાયિકી આદિ ક્રિયા લાગે છે. એ રીતે જે જીવાના શરીરથી લેતું બન્યું, ભઠ્ઠી ખની, સાણસી મની, અંગારા અન્યા, અંગારા કાઢવાના ચીપિયા બન્યા ધમણુ મની, એ સર્વ જીવાને પાંચ પાંચ ક્રિયા લાગે છે. @ પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવાની સાથે જ્યારે વિજાતીય જીવેાના તથા વિજાતીય સ્પવાળા પદાર્થાને સધ થાય છે ત્યારે એના શરીરને વિનાશ થાય છે. એ આશયથી લઇ એ પ્રશ્ન કર્યાં છે. શ્રી આચારાંગ સૂત્રના ‘શસ્ત્રપરિના' નામના પહેલા અધ્યયનમાં એનું વિસ્તારથી વર્ણન કર્યુ છે. Ö (૧) કાયા (કાયાની) (૨) અહિગરણિયા (અધિકરણીની (૩) પાઉસિયા (પ્રાદેહિની) (૪) પરિતાવણીયા (પરિતાપનીની) (૫) પાણાવાયા (પ્રાણુાતિપાતિ).
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy