________________
૨૯૭
પ્રદેશ સ્પર્શના ભગવતી . ૧૩ ઉ. જે
ગૌતમ: હે ભગવન ! આકાશાસ્તિકાયના એક પ્રદેશને જવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીર ઃ હે ગૌતમ! જીવાસ્તિકાયના પ્રદેશને કદાચ સ્પર્શી છે, કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત પ્રદેશને સ્પશે છે. આ પ્રકારે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોની અને અઢીદ્વીપના સમયેની સ્પર્શના કહેવી.
ગૌતમ ઃ હે ભગવન ! જીવાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે ?
મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય ચાર, ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શ છે. એ રીતે અધમસ્તિકાય કહેવા.
ગૌતમઃ અહે ભગવન્! જીવાસ્તિકાયના એક પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે?
મહાવીર ઃ હે ગૌતમ ! આકાશાસ્તિકાયના સાત પ્રદેશને સ્પર્શ છે. જીવાસ્તિકાય, પુરાલાસ્તિકાય અને કાલ, ધમસ્તિકાયની રીતે કહેવું. (જીવાસ્તિકાય અને પુરાલાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શ છે. કાળને કદાચ સ્પર્શે છે. કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે.
ગૌતમ: હે ભગવન્ ! પુદગલાસ્તિકાયના એક પ્રદેશને ધમસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે?
મહાવીરઃ હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી લઈ કાળ સુધી સર્વ અધિકાર છવાસ્તિકાય માફક કહેવા.
શોતમ: હે ભગવન્ ! પુદગલાસ્તિકાયના બે પ્રદેશને ધમતિ. કાયના કેટલા પ્રદેશોને સ્પર્શ છે?
મહાવીર : હે ગૌતમ! પગલાસ્તિકાયના બે પ્રદેશોને ધમસ્તિ