SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ -શ્રી ભગવતી ઉપક્રમ ૩-૩ ભાંગા લાભે, નપુંસક વેદમાં (પ સ્થાવરેને છેડીને) સમુચ્ચય અને ૬ દંડકમાં ૩-૩ ભાંગ લાભ પાંચ સ્થાને છેડીને એક ત્રીજો ભાંગે, અવેદી મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. * * ૧૩. શરીર દ્વારઃ સશરીરી અને તૈજસ-કાશ્મણ શરીરમાં સમુ શ્ચય એક જીવ આશ્રી અને ઘણું જીવ આશ્રી નિયમા. સપ્રદેશી ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગે બે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવરોને છોડીને) ૩-૩ ભાંગ લાભે, અને સ્થાવરમાં એક ત્રીજે ભાગે અશરીરી સમુચ્ચય જીવ સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. દારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી (સ્થાવરેને છોડીને) ૩-૩ ભાંગ લાભે, પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. વકિપ શરીર ૧૭ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૧૬ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, સમુચ્ચય જીવ એક વાયુકામાં ત્રીજો ભાગે લાભે. આહારક શરીર મનુષ્યમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આછી છ ભાંગા. ૧૪. પર્યાપ્તદ્વારઃ આહાર-શરીર-ઇન્દ્રિય – શ્વાસોચ્છવાસ, પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરેને છેડીને) સમુચ્ચય જીવમાં ૩-૩ ભાંગ લાભ સ્થાવરમાં એક ત્રીજો ભાગ લાભ ભાષા પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં મન:પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં એક જીવ આશ્રી ભાગ ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. આહારઅપર્યાપ્ત સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાગ ૧-૨ અને ઘણુ જીવ આશ્રી (સ્થાવર છોડીને) છ-છ ભાંગા લાભ અને સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભ. શરીર-ઇન્દ્રિયશ્વાસોચ્છવાસ-અપર્યાપ્તિ, સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાગા બે ૧-૨ અને ઘણા જીવ આથી ભાંગા બે ૧-૨ અને ઘણું
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy