SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' છે : જ અધ્યાત્મ સાર Se- વિવેચન સહિત. श्लोक. श्री ऋषनजिनस्तुति. ऐंद्रश्रेणिनतः श्रीमान् नंदतान्नाभिनंदनः। उद्दधार युगादौ यो जगदानपकतः ॥१॥ ભાવાર્થ-ઈની પંક્તિએ નમસ્કાર કરેલા અને અષ્ટ પ્રાતિહાર્ય રૂપ લક્ષમીથી યુક્ત એવા શ્રી નાભિરાજાના પુત્ર શ્રી રૂષભદેવ ભગવાન જયવંત થાઓ. જે પ્રભુએ યુગની આદિમાં આ જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉદ્ધાર કરેલો છે. ૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy