SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ અધ્યાત્મ સાર. વિશેષાર્થ-જેમ દર્પણને એક ભાગ પડને લઈને હિન હોય છે, અને બીજો કાચ તરફનો ભાગ સ્વચ્છ હોય છે, તેવી વાત આત્માના એક અંશમાં આશ્રવ અને બીજા અંશમાં સંવર રહેલ છે તેથી તે આત્મા દર્પણના જે દેખાય છે. ૧૪ જ્ઞાન દ્વારા અને એમ ધારા ક્યારે પ્રવર્તે? शुदैव झानधारा स्यात्सम्यक्त्व प्राप्य नंतरम् । हेतुनेदाहिशेषे तु योगधारा प्रवचते ॥१०॥ ભાવાર્થ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી શાન ધારણ હોય છે, અને હેતુના ભેદથી વિશેષમાંગ ધારા પ્રવર્તકો ૧૫૦ - વિરાથી—ારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે તે પછી જ્ઞાનની ધારા પ્રવર્તે છે, એટલે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તે હેતુ–કારણના ભેદથી વિશેષે મન ચાગની ધારા પ્રવર્ડ છે, એટલે કારણભેદને લઇને જ્ઞાનની ધારા પ્રાપ્ત થયા પછી, યોગની ધારા પ્રવર્તે છે. ૧૫૦ સમકિતીનું શુદ્ધપણું શેમાં છે? सम्यगयो विशुषत्वं सर्वास्वपि दशास्वतः । मृउमध्यादि नावस्तु क्रियावैचिच्यतो भवेत् ।। १५१ ॥ ભાવાર્થ–સમ્યગ્રષ્ટિ પુરૂષને સર્વ દશાઓમાં પણ થત પણું છે, અને જે મૂડ મેષ, વગેરે ભાવ દેખાય છે, તે વિરામ વિચિત્રપણાથી થાય છે. ૧૫૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy