SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાધિકાર ૧ નાતે આથિત છે, તેમાં વિ પૂર્વક શાસ્ત્ર પ્રશ્ન છે, એ વ્ય જનતા યાગને પરસ્પર સ ક્રમવાળે તેમાં વિચાર છે, તે દ્રશ્ય પર્યાય શુશુની અંતર ગતિનું પૃથક્પશુ છે, એવી રીતે સુનિત સવિચાર અને સપૃથકત એવું તે પ્રથમ શુકલ ધ્યાન મન, વચન અને કાયાના ચેગવાળા મુતિને પ્રાપ્ત થાય છે. તે વિતક વગેરેથી મુક્ત હોવાથી જેના તરંગા જરા ચળાયમાન થયેલા એવા સમુદ્રના ક્ષાભના અભાવની દશા જેવુ તે ધ્યાન છે. ૭-૫-૭૬ વિશેષા—શુકલ ધ્યાનના પહેલા પાયા સવિતર્ક, વિચાર, સપૃથકત્વ છે. તે ધ્યાનમાં વિવિધ પ્રકારના નયને આશ્રિને શાસ્ત્રના વિતર્કો કરવામાં આવે છે; તેથી તે સવિતર્ક છે. અ તથા વ્યંજ નાના યાગના પરસ્પર સંક્રમ થવાના વિચાર કરવામાં આવે છે, તેથી તે સવિચાર છે. અને દ્રવ્યપર્યાય તથા ખીજા ગુણાના અંત૨ની ભિન્નતા જોવામાં આવે છે; તેથી તે સપૃથકત્વ છે. મન, વચન અને કાયાના ચેાગવાળા મુનિને વિતર્કોઢિ સહિત તે ધ્યાન પ્રામ થાય છે. જેના તરંગે જરા ચળાયમાન છે,એવા સમુદ્રની ક્ષેાભના ભાવવાળી જેવી દશા હાય, તેવી દશા આ ધ્યાનની છે. ૭૪ ૫-૭૬ શુકલ યાનના બીજા પાયાનું સ્વરૂપ एकत्वेन वितर्केण विचारेण च संयुतम् । નાતત્ત્વ તીવાન, દ્વિતીય સ્નેપચ॥ હઽ.|| ભાવા—એકત્વ વિતર્ક વિચાર નામે શુકલ ધ્યાનના બીજો પ્રકાર—પાયા છે. એક પર્યાયવાળા તે પાચેા પવન વગરના દીવા જેવુ ધ્યાન છે. ૭૭
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy