SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાધિકાર एतत्सदोषकरणकारणानुमतिस्विति । देशाविरतिपर्यंत रौद्रध्यानं चतुर्विधम् ॥ १३ ॥ ભાવાર્થનિર્દયતાથી ઘણે કેધ લાવી વધ, બંધન વગેરેનું ચિંતન કરવું, એ પ્રથમ ભેદ. ચાડી, કપટથી અસત્ય વાણું બલવાનો વિચાર કરે, એ બીજો ભેદ. ચોરી કરવાની બુદ્ધિ ની અપેક્ષા ન હોય, પણ તીવ્ર ધ રૂપી અગ્નિ પ્રદીપ્ત કરી, સર્વ શંકાઓથી ચિત્તને કલુષિત કરવું, એ ત્રીજો ભેદ અને દ્રવ્યનું રક્ષણ કરવામાં ચિત્ત રાખવું, એ ચે ભેદ. એ રિયાન ચાર પ્રકારનું છે. એ ધ્યાન દોષ કરવા કરાવવા અને અનુદવાની સ્થિતિવાળું અને દેશવિરતિ પર્યત રહેનારૂં હેયાછે. ૧૧-૧૨-૧૩ રૂપી અગ્નિ કરવાની બત રક્ષણ કરવાને કલુષિત વિશેષાર્થ–રેદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. નિર્દયતાથી ક્રોધ લાવી વધ, બંધન વગેરેનું ચિંતન કરવું, એટલે બીજાના વધ, બંધન કરવાને મનમાં વિચાર લાવ એ પ્રથમ ભેદ છે. કપટ કરી કોઈની ચાડી કરવી, કે મિથ્યા વાણું બેલવાને વિચાર લાવે, એ તેને બીજો પ્રકાર છે. ચેરી કરવાની બુદ્ધિની અપેક્ષા નહેય ને પણ તીવ્ર ક્રોધ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરી, તેવી શંકાઓ કરી ચિત્તને ડેલી નાંખવું એ ત્રીજો પ્રકાર છે અને દ્રવ્યની રક્ષા કરવામાં સત રાખ્યા કરવું, એ જે પ્રકાર છે. આ પ્રમાણે ચતુર્વિધ સૈદ્ધ ધ્યાન કરવા, કરાવવા અને અનુમેરવામાં સ્થિતિવાળું છે અને ચોથા અવિરતિ ગુણ ઠાણા અને પાંચમા દેશનિરતિ ગુણસા સુધી તે રહેનારૂં છે. ૧૧-૧૨-૧૩
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy