SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગાધિકાર. ૩૯૫ ભાવા—પાપ ન કરવાથી કાંઇ મુનિપણુ આવતું નથી, પરંતુ જ્યારે નિઃસશપણે તેજ અનન્ય પરમાત્મા થાય, તે મુનિ જ્ઞાનયેાગી કહેવાય છે. ૩૬ વિશેષા—પાપ ન કરવાથી કાંઇ મુનિપણું આવતું નથી, એટલે કાંઇ પણ પાપ ન કરે, અને જ્ઞાન પ્રાપ્ત થયેલું ન હાય, તે મુનિ કહેવાતેા નથી; પરંતુ જ્યારે નિઃસ શયપણે તે અનન્ય પરમાત્મા થાય, એટલે સંશય દૂર કરી, પાતેજ જ્ઞાનયેાગમય અને, ત્યારે તે જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬ જ્ઞાનયેાગી વિષયામાં વિલિસ થતા નથી. विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते । समं रूपं विदंस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ જ્ઞાનયેાગી વિષયે માં રાગી ન થાય, તેમ દ્વેષી ન થાય, અથવા મેમાન ધરીને રહે, અને તે વિષયેાના રૂપને સમાન જાણે, તે જ્ઞાનયેાગી વિષયેામાં લિપાતા નથી. ૩૭ ભાષા વિશેષાજે જ્ઞાનયેાગી હાય, તે વિષયામાં રાગી થત નથી, તેમ દ્વેષી થતા નથી; અથવા માન ધરીને રહે છે, એટલે ઉદાસી ભાવે રહે છે, અને તે વિષયેાના રૂપને સમાનપણે જાણે છે, એટલે ઉદાસીભાવે રહેછે; તે જ્ઞાનયેાગી વિષયામાં લેપાતા નથી. ૩૦ કેવા જ્ઞાની ધર્મમય અને બ્રહ્મમય કહેવાય છે? संतत्वचिंतया यस्याजिसमन्वागता इमे । आत्मवान् ज्ञानवान वेद धर्मब्रह्मनयो हिसः ॥ ३८ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy