SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગાધિકાર. अधिकार १५ मो. યોગાધિવહાર. ૩૦૪ असदग्रहव्ययाद् ध्वस्त मिथ्यात्व विषय प्रुषः । सम्यक त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥ १ ॥ ભાવા—દાગ્રહના ત્યાગથી જેનેા મિથ્યાત્વ રૂપ વિષને બિંદુ નાશ પામેલ છે, અને જે સમ્યકત્વથી શાલે છે, એવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિથી યાગ સિદ્ધ થાય છે. ૧ વિશેષા—હવે ગ્રંથકાર પંદરમા ચેાગાધિકારને આર્ભ કરે છે. ઊપરના અધિકારમાં ૠાગ્રહેના ત્યાગ કરવાને કહ્યું, તે ાગ્રહના ત્યાગ ર્યાં પછી ચેાગની સિદ્ધિ થાય છે; તેથી હવે પદરમા ચેાગાધિકારના આરબ કરે છે. જ્યારે દાગ્રહના ત્યાગ કરે, ત્યારે મિથ્યાત્વના નાશ થાય છે; તેથી કહ્યુ છે કે, જેના મિથ્યાત્વ રૂપ વિષના બિંદુ નાશ પામેલ છે, જ્યારે મિથ્યાત્વના નાશ થાય છે, ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આ ત્માની શુદ્ધિ થાય છે. જ્યારે આત્મ શુદ્ધિ થઇ, ત્યારે યાગની સિદ્ધિ તત્કાળ થાય છે. ૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy