SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ યાગાધિકાર. ૩૫૫ વિશેષા—ઉપર જે મત દર્શાવેલા છે, તે મિથ્યાત્વના સ્થાન રૂપ છે; તેથી 'ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે તે મતાના સર્વથા ત્યાગ કરવા જોઈએ. તેના ત્યાગ કરીને મિથ્યાત્વને પ્રતિકૂળ એવા સમક્તિનાં છ પદ્માને ભાવવાં, એટલે સમ્યકત્ત્વનાં છ પો જે પ્રથમ દર્શાવેલાં છે, તેની ભાવના ભાવવી. ૮૯ इति मिथ्यात्व त्यागाधिकारः त्रयोदशः । ໂດດ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy