SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० અધ્યાત્ય સાર. તે વિશે વિશેષતાથી કહે છે. नास्तित्वादि ग्रहै वोपदेशो नोपदेशकः । तलः कस्मोपकारः स्यात्संदेहादि व्युदासतः ॥३॥ - ભાવાર્થ એ નાસ્તિત્વ વિગેરે છ પદથી ઉપદેશ ન કહે વાય, તેમ તેને ઉપદેશક ન કહેવાય, કારણ કે, તે વડે સદેહ વગેરે ના નાશથી કેને ઉપકાર થાય ૪ વિશેષાર્થ–ઉપર કહેલ મિથ્યાત્વનાં છ પદને લઈને ઉપદેશ આપવામાં આવે, તે ઊપદેશ કહેવાય નહીં, તેમજ તે ઉપદેશ આપનાર ઉપાય પણ કહેવાય નહીં. તેવા ઊપદેશકના ઉપદેશથી સદેહ દૂર થતું નથી, અને સંદેહ દૂર ન થવાથી પછી કોઈને ઉપકાર થતું નથી. ૪ તે વાત દષ્ટાંત પૂર્વક સમજાવે છે. येषां निश्चय एवेष्टो व्यवहारस्तु संगतः । विषाणां म्लेच्छभाषेव स्वार्थ मात्रोपदेशनात् ॥ ५॥ ભાવાર્થ-જેમ બ્રહાણેને પ્લેચ્છ ભાષા બોલવાની મનાઈ છે તેઓ માત્ર પિતાના વાર્થ જેટલી જ લે છે, તેવી રીતે જે તે જો નિશ્ચયનયજ ઈષ્ટ છે, અને વ્યવહારnય તે સ્વાર્થ વાત ઊપદેશથી સંગત માન્ન છે ૫
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy