SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્તાધિકાર. રેપ તેની અંદર તારતમ્ય કેટલું છે? તેને માટે હવે વિવેચન કરી દર્શાવે છે. ૨૦ સર્વ ધર્મની એકાWતાની અંદર શું વિચારવું જોઈએ? क्वचैत संजयो युक्त इति चित्यं महात्मना । शास्त्र परीक्षमाणेना व्याकुलेनांतरात्मना ॥१॥ ભાવાર્થ-શાસાની પરીક્ષા કરતા એવા મહાત્માએ પિતાના અવ્યાકુળ એવા અંતરાત્મા વડે “સર્વ દર્શનેને સંભવ કયાં છે?” એમ ચિંતવવું. ૨૧ વિશેષાર્થ-જ્યારે સર્વ દર્શનેની એકાઈતા સિદ્ધ થાય છે, ત્યારે મહાત્મા પુરૂષે શું ચિંતવવું જોઈએ તે વાત ગ્રંથકાર દર્શાવે છે. સર્વ દર્શનેની એકાર્થતા થતાં પ્રથમ એ વિચાર કરવે જઈએ કે, એ સર્વ દર્શનેને સંભવે ક્યાં છે? એટલે તેમની એકાWતા કેવી રીતે સંભવે છે? એ વાતને વિચાર કરે જઈએ. આ વિચાર કરનાર પુરૂષ સામાન્ય ન જોઈએ; તેથી અહિં મહાત્મા પદ મુકેલું છે. તે સાથે તે શાસ્ત્રને પરીક્ષક હે જઈએ. તેમ વળી જ્યારે તે બધાં દર્શનેને સંભવ ચિતવે ત્યારે તેને આત્મા આકુળ-વ્યાકુળ ન હૈ જોઈએ. અંતરાત્મા સ્થિર છેવાથી, તે સારી રીતે ચિંતવન કરી શકે છે. ૨૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy