SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ મનશુદ્ધિ અધિકાર ૨૬૩ ગ્રહ કરે નહીં, તે તેને પરમજતિને અનુભવ થતે નથી. મન--- ના નિહ કેવી રીતે કરે ઈએ? ગાંભીર્ય અને શાંતિ એ બે ગુણ પ્રાપ્ત કરી, મનને નિશાહ થઈ શકે છે. જયારે હદય ગભી. ૨ અને શાંત બને છે, ત્યારે મનને નિગ્રહ સુગમ પડે છે, અને તેમ થયા પછી તે પવિત્ર આત્મા પરમજતિને અનુભવ કરી શકે છે. ૨૧ . જયારે મનની શુદ્ધિ થાય છે, ત્યારે વૈર્ય ગુણ પ્રાપ્ત કરી, ઉજવળ યશની લક્ષ્મીને પામે છે. गलितपुष्टविकल्पपरं परम् धृत विशुधि मनो जवतीदृशम्। .. धृतिमुपेत्य ततश्च महामतिः समधिगति शुभ्र यशः श्रियम् ॥ ५॥ ભાવાર્થ–વિશુધ્ધિને ધારણ કરનારૂ મન દુષ્ટ વિકલ્પની પરંપરાને નાશ કરનારૂં થાય છે, તેથી મેટી બુદ્ધિવાળો પુરૂષ વૈર્ય ને પ્રાપ્ત કરી, ઉજવળ એવી યશે લક્ષમીને મેળવે છે. ૨૨ વિશેષાર્થી–ગ્રંથકાર આ મનશુદ્ધિના અધિકારની સમાપ્તિ કરતાં કહે છે કે, જો મન શુદ્ધિને ધારણ કરે છે તે, તે દુષ્ટ એવા સંકલ્પ-વિકલ્પની પરંપરાને ત્યાગ કરે છે. કારણકે, શુદ્ધ હદયમાં નઠારા સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થતા નથી. તેથી મોટી
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy