SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મનશુદ્ધિ અધિકાર ૨૬૧ દત અને ચારિત્રના બેધની પરંપરાના પરિચયવાળું થઈ નિ - વિકપણે પ્રસરે છે. ૧૯ વિશેષાર્થ-જ્યારે મન આજગના બાહ્ય વિષયમાંથી ખરી, જાય છે, ત્યારે તે કેવળ આત્માની અંદર કરે છે, એટલે આત્મધર્મમાં વિરામ પામે છે. જયાં તેને જ્ઞાન, દર્શન અને ચારિત્રના બેધની પરંપરાને પરિચય થાય છે, એટલે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરે છે. એ ઉત્તમ સ્થિતિમાં રહેલા મનને પછી વિક ઉતા નથી એટલે તે નિર્વિકલ્પમણે પ્રસરે છે. અર્થાત તેને નિર્વિકલ્પ સમાધિને અધિકાર પ્રાપ્ત થાય છે. ૧૯ એ વાત શી રીતે બને છે? તે કહે છે. तादिदमत्य उपत्यधनापि नो नियत वस्तु विलास्यपि निश्चयात् । ફાનસંગ મુક્તિ વિધી, જીતદિ મંતરાવણ પ૦ //. ભાવાર્થ–નિશ્ચય નથી સત્ય વસ્તુના વિલાસવાળું તે મન, હમણું પણ બીજા રાગદ્વેષાદિ ભાવને પામતું નથી. સ્વાભાવિક બુદ્ધિથી વાહેરના ગ્રહણને નાશ કરનારૂ અને અંતર ઉજવલતાવાળું તે મન ક્ષણવાર નિસંગ ભાવને પામે છે, ૨૦ વિશેષાર્થ—જયારે મનને નિશ્ચય ભાવ થાય છે ત્યારે તે બીજા રાગદ્વેષાદિ ભાવને છેડી દે છે. પછી તેનામાં સ્વાભાવિક બુ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy