SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર, ર્થને બરાબર વિચારવે, અને તે પ્રમાણે ચાલવું. તેમ વળી આ અધ્યાત્મ શાસ્ત્ર એગ્ય પુરૂષને જ શીખવવું. અગ્યને શીખવવું નહીં. કારણ કે, એગ્ય પુરૂષને શીખવવાથી તે અધ્યાત્મ શાસને બરાબર ઉપયોગ થાય છે, અને એગ્ય પુરૂષના હૃદયમાં એ શાસ યથાર્થ રીતે પ્રરૂપાય છે. અને તેથી તેને બરાબર અમલ થઈ શકે છે. ૨૪ इति प्रथमाधिकारः
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy